પાંચ દિવસ વરસાદની આગાહી | રખડતા ઢોર પકડવા તંત્ર કામે લાગ્યું

2022-08-25 3

ગુજરાતમાં 24 કલાકમાં કુલ 148 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં મહેસાણામાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. તથા અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. જેમાં આવતી કાલથી વરસાદનું જોર ઘટશે. તેમજ હાલ સુધી 746 મીમી વરસાદ નોંધાયો છે.

Videos similaires